Dynamic Memory Pariksha Mein 100% Safalta Kaise Prapt Karen (ડાયનેમિક મેમરી પરીક્ષામાં 100% સફળતા કેવી રીતે પ્રાપ્ત કરશો?)
Wersja papierowa
Autor:
Chakrabarti Tarun
Wydawnictwo:
Repro India LimitedISBN: 978-93-508-3292-9
Format: 14.0x21.6cm
Liczba stron: 150
Oprawa: Miękka
Wydanie: 2024 r.
Język: gudźarati
Dostępność: dostępny
64,00 zł
નિયમિત રૂપથી પ્રત્યેક વર્ગ (ક્લાસ)માં જાઓ. સારા માર્ક્સ મેળવવા માટે ક્લાસમાં પૂરું ધ્યાન આપો. જો કશું સમજ ન આવે તો ફરીથી પૂછવાથી ના ડરો.<br>ગૃહકાર્ય જરૂર પૂરું કરો. જો ગૃહકાર્ય પ્રયોગાત્મક પણ થયું તો પણ તમને લાભ જ થશે. કોઈ પણ પરીક્ષામાં સફળતા મેળવવા માટે 'અભ્યાસ' જસૌથી મોટી ચાવી છે. મુખ્યબિંદુઓને જરૂ૨દોહરાવો. અભ્યાસની ટેકનીકોને યોગ્ય પ્રયોગ કરતાં શીખો.<br>જે કંઈ પણ ક્લાસમાં શીખો કે વાંચો, એને સમય-સમય પર દોહરાવો જેથી તે બધું તમારી મેમરીનો એક ભાગ બની શકે.<br>થોડી મોજ પણ મનાવો. આરામ માટે સમય કાઢો. વ્યાયામ કરશો તો શરીરની સાથે- સાથે મગજ પણ સ્વસ્થ થશે.