Haar Ke Baad Hi Jeet Hai in Gujarati (હાર પછી જ જીત છે)
Wersja papierowa
Autor:
Singh Joginder
Wydawnictwo:
Repro India LimitedISBN: 978-81-288-3481-3
Format: 14.0x21.6cm
Liczba stron: 154
Oprawa: Miękka
Wydanie: 2025 r.
Język: gudźarati
Dostępność: dostępny
66,10 zł
ઊંડા અંધકાર પછી જે રીતે સુખની સવાર થાય છે, બરાબર એ જ રીતે દરેક 'હાર" પછી 'જીત'ની પ્રબળ પ્રસન્નતાની ક્ષણ આવે છે. 'હાર'ની તીવ્ર થપાટ જ 'જીત'ની શક્તિ પ્રદાન કરે છે. ઓકના ઝાડ વિપરીત હવાના દબાણથી જ પોતાના મૂળીયાં મજબૂત કરે છે. આ પુસ્તક "હાર પછી જ જીત છે'માં પ્રખ્યાત લેખકે "હાર' અને 'જીત'ના આ જ દર્શનને ખૂબ જ સહજતાથી રોચક તથ્યોની સાથે પ્રસ્તુત કરી છે.